Hello friends ! As You All know trying to Best of your Better Information for life & more ......
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના સંચાલકશ્રીઓ , આચાર્યશ્રીઓ , શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ વાલીઓ અને વિધાર્થી ને જણાવવામાં આવે છે કે ધોરણ 10 તથા સંસ્કૃત (પ્રથમા) માર્ચ-2020 ની બોર્ડની જાહેર પરીક્ષા ના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઈન તારીખ 19-10-2019 થી તારીખ 18-11-2019 ના રોજ રાત્રિના બાર કલાક સુધી બોર્ડ ની વેબસાઈટ site 1 અથવા site 2 પરથી ભરી શકાશે જેની તમામ સંબંધિતોએ નોંધ લઇ સમયમર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે. ધોરણ 10 ના તમામ પ્રકારના (નિયમિત, રિપીટર, પૃથક, ખાનગી નિયમિત, ખાનગી રિપીટર) વિધાર્થીઓના તથા સંસ્કૃત (પ્રથમા) ના વિધાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઈન ભરવાના રહેશે જેની જરૂરી વિગતો બોર્ડ ની વેબસાઈટ ઉપર મુકવામાં આવે છે.

No comments:
Post a Comment