Pages
Highlight Of Last Week
- Std 3 To 10 WhatsApp Based Weekly Exam
- Gujarati Calendar 2024; festivals, holidays, Shubh Muhurat & the Gujarati panchang 2024 information
- Navodaya Vidyalaya Class 6th Result Check 2022||navodaya.gov.in
- ગુજરાતના બેસ્ટ 5 બીચ: ગોવાના બીચની સાથે કદમ મિલાવી શકે તેવા ગુજરાતના 5 બીચ, આ જોઈ લેસો તો ગોવાને ભૂલી જશો.
- FinCalC Income Tax & Financial Calculators
Search This Website
Sunday, 2 January 2022
Registrations for COVID-19 vaccination of children aged between 15 and 18 start | 15થી 18 વર્ષ ના બાળકોના વેકસીનેશન માટે રજીસ્ટ્રેશન | બાળકોને કોરોના ની રસી આપવામાં આવશે
Registrations for COVID-19 vaccination of children aged between 15 and 18 start | 15થી 18 વર્ષ ના બાળકોના વેકસીનેશન માટે રજીસ્ટ્રેશન | બાળકોને કોરોના ની રસી આપવામાં આવશે
ઓમિક્રોનના જોખમ વચ્ચે ફરી એક વખત દેશમાં કોરોના કેસ (Corona Case) વધી રહ્યા છે. વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને હાલ કોરોના નિયમો (Covid-19 Guidelines) પણ કડક કરવામાં આવ્યા છે. બીજી તરફ ભારતમાં રસીકરણની કામગિરી પણ પૂરજોશમાં થઈ રહી છે. આજથી 15 વર્ષથી 18 વર્ષની વયના બાળકોના રસીકરણ માટે રજિસ્ટ્રેશન (Vaccine Registration) શરૂ કરવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, 25 ડિસેમ્બર ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 થી 18 વર્ષની વયના બાળકો માટે રસીકરણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 3 જાન્યુઆરીથી બાળકો માટે કોરોના રસીકરણ શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, હવે બાકીના લોકોની જેમ 15 થી 18 વર્ષના બાળકોને પણ રસી આપવામાં આવશે, જેના માટે રજીસ્ટ્રેશન હાલ શરુ થઈ ગયુ છે.
Registrations for COVID-19 vaccination of children aged between 15 and 18 began on Saturday (January 1) morning on the Co-WIN portal. “Let’s get ready to ensure COVID vaccination of all eligible citizens. Registrations on #CoWIN for 15-18 year old children starts from 1st January 2022. #LargestVaccineDrive #Unite2FightCorona,” the Ministry of Health tweeted on Friday.
The Union government will share the supply schedule of ‘Covaxin’ with all the States and UTs in the next few days. Potential beneficiaries can either register themselves on Co-WIN from January 1, 2022, or avail of a walk-in registration when vaccination commences from January 3. Those with the birth year of 2007 or before will be eligible for vaccination under this category.
COWIN એપ પર કરો આ રીતે કરો રજિસ્ટ્રેશન
રજીસ્ટ્રેશન કરવા માટે ની ઓફિશિયલ લિંક : Cowin.gov.in
આજથી 15 થી 18 વર્ષના બાળકો COWIN એપ પર વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. 3 જાન્યુઆરીથી બાળકોનુ રસીકરણ શરૂ થશે. સરકારની માર્ગદર્શિકા અનુસાર, 15 થી 18 વર્ષના બાળકો તેમના શાળાના આઈડી કાર્ડ, અથવા આધાર કાર્ડનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત, તમે તમારા ફોન નંબરનો ઉપયોગ કરીને પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તમને જણાવી દઈએ કે, બાળકો માટે વોક-ઈન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન બંને વિકલ્પો ઉપલબ્ધ છે.
રજીસ્ટ્રેશન કરવા માટે ની ઓફિશિયલ લિંક : Cowin.gov.in
STEP 1: સૌ પ્રથમ CoWIN પ્લેટફોર્મ પર પ્લેટફોર્મ પર જાઓ.
STEP 2: હવે બાળકનું નામ, ઉંમર વગેરે જરૂરી વિગતો ભરો.
STEP 3: આ માહિતી ભર્યા બાદ બાળકના આધાર કાર્ડ અથવા આઈડી કાર્ડની માહિતી આપવાની રહેશે.
STEP 4: ત્યારબાદ વેક્સિનેશન માટેનો સ્લોટ બુક કરો.
અહેવાલો અનુસાર, બાળકોના રસીકરણ માટે માત્ર કોવેક્સિનનો વિકલ્પ હશે, એટલે કે બાળકો માત્ર કોવેક્સિન મેળવી શકશે. ઉપરાંત બાળકોની રસીમાં બે ડોઝ વચ્ચે 28 દિવસનું અંતર રહેશે, એટલે કે પ્રથમ રસીના 28 દિવસ પછી જ બાળકોને રસીનો બીજો ડોઝ મળશે.
How to online registration for Vaccination
• Open the official CoWIN portal (cowin.gov.in)
• Sign in using one of the three options – 1. Mobile Number and OTP, 2. Arogya Setu account, or 3. Umang account
• After completing the registration process, book an appointment by selecting your preferred date and time
• Select the vaccination centre from the list
• Complete your appointment
All eligible individuals visiting for the vaccination must present a valid identity card such as Aadhaar Card, PAN Card, Voter Card etc. After getting jabbed, individuals will receive their vaccination certified on Arogya Setu application. They can also download it from the CoWIN portal.
Children of 15 to 18 years will be jabbed only with Bharat Biotech’s Covaxin.
રજીસ્ટ્રેશન કરવા માટે ની ઓફિશિયલ લિંક : Cowin.gov.in
The government has successfully administered over 145 crore Covid-19 vaccine doses till now as nearly 52 lakh vaccine doses are being administered daily.
Addressing the public in a tweet, Union Health Minister Mansukh Mandaviya said, “Ending the year on a great note by crossing the milestone of 145 crore #COVID19 vaccinations. My gratitude to our doctors, scientists, healthcare & frontline workers for displaying immense grit, determination & resolve in the challenging 2021 year”.
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Pariksha Pe Charcha PPC 2024. Pariksha Pe Charcha Contest 2024. Welcome to Pariksha Pe Charcha Contest 2024. #PPC2024 It’s time to leave ex...
-
Std 3 To 10 WhatsApp Based Weekly Exam Matter .Std 3 To 10 WhatsApp Based Weekly Exam,Std 3 To 10 WhatsApp Exam,Std 3 To 10 WhatsApp Exam N...
-
UNIT TEST MARK ENTRY AUTO EXCEL FILE Test is taken in all primary schools of Gujarat. It is given every time in the test.Request to all ...
-
Pariksha Pe Charcha PPC 2024. Pariksha Pe Charcha Contest 2024. Welcome to Pariksha Pe Charcha Contest 2024. #PPC2024 It’s time to leave ex...
-
Gujarati Calendar 2024 One of the best Gujarati Calendar on 2024 of it is a kind. You can a view today's tithe, festival, Janmrashi and ...
-
Material Studies Material studies showcase the flexibility of Material Theming and components to create expressive and unique apps. 📖 સંસ્...
-
Whatsapp Based Weekly online Exam for Std 3 TO 10 Students. Whatsapp Exam,Whatsapp Exam 2022,Whatsapp Exam Weekly Exam 2022,Whatsapp Exam,ST...
-
Gujarat Gyan Guru Quiz Competition by Gujarat Gov. G3Q 2.0 , How to Registration and pay quiz , www.g3q.co.in Registration and Quiz play wi...
-
Income Tax Department Recruitment 2024: The official notification for the Income Tax Sports Quota Recruitment 2024 has been released by the ...
-
Life360’s Family Locator simplifies life in the digital world by making it easy to stay connected to the people who matter most. With Life36...
No comments:
Post a Comment