Pages

Search This Website

Friday 19 May 2023

AMC Recruitment 2023 | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ૩૬૮ જગ્યાઓ માટે ભરતીની જાહેર

 AMC Recruitment 2023 – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ૩૬૮ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ. ઉંમર મર્યાદા. શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, એપ્લીકેશન ફી, કેવી રીતે અરજી કરવી તેમની સંપૂર્ણ માહિતી માટે તેમની ઓફિશિયલ જાહેરાત વાંચો.


AMC Bharti 2023 Highlight

સંસ્થાનું નામઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ જગ્યાઓ
કુલ જગ્યાઓ૩૬૮
જોબ લોકેશનગુજરાત
સત્તાવાર વેબસાઈટhttps://amedabadcity.gov.in/


AMC Bharti 2023 – પોસ્ટનું નામ :
  • ગાયનેકોલોજિસ્ટ ની 11
  • પીડિયાટ્રિશીયન ની 12
  • મેડિકલ ઓફિસર ની 46
  • એક્સ-રે ટેક્નિશિયન ની 02
  • લેબ ટેક્નિશિયન ની 34
  • ફાર્માસીસ્ટ ની 33
  • સ્ટાફ નર્સ ની 09
  • ફિમેલ હેલ્થ વર્કર (FHW) 55
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) 166

કુલ જગ્યાઓ : 368

AMC Bharti 2023 – પગાર ધોરણ :
ક્રમાંક નંબરપોસ્ટનું નામપગાર
ગાયનેકોલોજિસ્ટરૂ. ૬૭,૭૦૦/- થી ૨,૦૮,૦૦૦/- સુધી
પીડિયાટ્રિશીયનરૂ. ૬૭,૭૦૦/- થી ૨,૦૮,૦૦૦/- સુધી
મેડિકલ ઓફિસરરૂ. ૫૩,૧૦૦/- થી ૧,૬૭,૮૦૦/- સુધી
એક્સ-રે ટેક્નિશિયનરૂ. ૩૫,૪૦૦/- થી ૧,૧૨,૪૦૦/- સુધી
લેબ ટેક્નિશિયનરૂ.૨૯,૨૦૦/- થી ૯૨,૩૦૦/- સુધી
ફાર્માસીસ્ટરૂ. ૨૯,૨૦૦/- થી ૯૨,૩૦૦/- સુધી
સ્ટાફ નર્સરૂ. ૨૯,૨૦૦/- થી ૯૨,૩૦૦/- સુધી
ફિમેલ હેલ્થ વર્કર (FHW)રૂ. ૧૯,૯૦૦/- થી ૬૩,૨૦૦/- સુધી
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)રૂ. ૧૯,૯૦૦/- થી ૬૩,૨૦૦/- સુધી


AMC Bharti 2023 – અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ
  • આધાર કાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટીફીકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભાગનું સર્ટીફીકેટ
  • ડીગ્રી સર્ટીફીકેટ
  • ફોટો

AMC Bharti 2023 – કઈ રીતે થશે પસંદગી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની વિવિધ જગ્યાઓની ભરતીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા બાદ ઉમેદવારનું ફાઈનલ પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યુ દ્વારા અથવા મેરીટના આધાર પર કરવામાં આવશે.


AMC Bharti 2023 – કઈ રીતે કરવી કરવી
  • સૌ પ્રથમ AMC ની ઓફિશિયલ વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જઈ Registration સેક્શન પર ક્લિક કરો
  • હવે તમારે જે પોસ્ટ પર અરજી ફોર્મ ભરવા માંગો છો. તે પોસ્ટ સામે આપેલ Apply Online પર ક્લિક કરો
  • ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ માં તમારી સપૂર્ણ માહિતી ભરો તથા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
  • હવે ઓનલાઈન અરજી ફોર્મની પ્રિન્ટ ઓઉટ કાઢી લ્યો.

ભરતીની જાહેરાતઅહી ક્લિક કરો
અરજી માટેની લિંકઅહી ક્લિક કરો


જરૂરિયાત તારીખો :
  • અરજી માટેની તારીખ : ૧૫/૦૫/૨૦૨૩
  • અરજી માટેની છેલ્લી તારીખ : ૦૫/૦૬/૨૦૨૩

No comments:

Popular Posts

Join This Site

Join us on Telegram

Join us on Telegram
Get Daily Updates

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *