ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર દ્વારા સ્લોમોશન સ્ટાઈલમાં થઈ કળા, લોકોએ કહ્યું આ છે કુદરતનો કરિશ્મા
મહત્વપૂર્ણ લિંક
વિડિયો જોવા તથા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર દ્વારા સ્લોમોશન સ્ટાઈલમાં મોરે કરી કળા, લોકોએ કહ્યું આ છે કુદરતનો કરિશ્મા

ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર દ્વારા સ્લોમોશન સ્ટાઈલમાં મોરે કરી કળા, લોકોએ કહ્યું આ છે કુદરતનો કરિશ્મા

આપણા દેશનું નામ ભારત છે આપણા દેશનો ઘણા બધા ધર્મના લોકો વસે છે આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર એક સુંદર પક્ષી છે અને તે કળા કરતો હોય તો લોકો ખુશ થઈ જાય છે
રહે એક વિડીયો મૂકવામાં આવ્યો છે જેમાં તમને મોર કળા કરતો જોવા મળશે મોર કળા કરતો વિડીયો બહુ જ મહત્વનું છે કારણ કે તેમાં ખાસ જ છે તમે ક્યારેય મોરની મોરની slomosam માં ના કરતો જોયો ન હોય એ તમને અહીં જોવા મળશે હંમેશા દરેક પ્રાણી કે પક્ષી પોતાની મસ્તીમાં પોતાની આગવી શૈલીમાં પોતાની ક્રિયા કરતા હોય છે પણ આજે મનુષ્યની જેમ સમજો પ્રાણી પક્ષી ની જેમ મોરે કળા કરતો વિડિયો હી મૂકવામાં આવે છે આ વિડીયો તમામ બાળકોને બતાવશો અને કરાવશો એકવાર તમે જોશો તો ખૂબ જ મજા આવશે
ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ પડતો હોય ત્યારે ઘણા બધા પશુપક્ષી પ્રાણીઓ ના વિડીયો તમન જોયા હશે પણ જ્યારે વરસાદ ને બોલવાનું હોય તો મોર ટહુકા કરીને આકાશમાં પોતાના અવાજથી વરસાદ ને બોલાવતો હોય છે
મોર એવો સુંદર પક્ષી છે કે દરેકને જોવું ગમે છે તેમજ પણ નાના બાળકોને તે મોર ખૂબ જ પ્રિય છે મોર ને જોઈને નાના બાળકો ખુશ થઇ જતા હોય છે મોરલો કળા કરતો વિડીયો ભાગ્યે જ જોવા મળતો હોય છે તમે જ્યારે ખેતરોમાં કે જંગલ વિસ્તારમાં નીકળો અને મોં જોવા મળે તો તેનો કળા કરતો જો આપ ઓછો મળે છે અહીં તમને કળા કરતો વિડીયો મૂકવામાં આવે છે તે પણ સ્લો મોશનમાં સમજો મનુષ્યની જેમ મોરે પણ સ્લો મોશનમાં કળા કરતો વિડીયો મુક્યો છે
ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર દ્વારા સ્લોમોશન સ્ટાઈલમાં થઈ કળા, લોકોએ કહ્યું આ છે કુદરતનો કરિશ્મા
No comments:
Post a Comment